air-france-AF-226-OOM

ભારતીય વ્યક્તિ એ ફ્લાઇટ માં કરીયો હોબાળો, જેઓ આ ફ્લાઇટ મા મુસાફર નો વિડિઓ…

રાયટર્સના એક અહેવાલ મુજબ, તારીખ 5th માર્ચ 2021 ના દિવસે પેરિશ થી નીકળતી ફ્લાઇટ માં યુવક દ્વારા ફ્લાઇટમાં વારંવાર હોબાળો મચાવ્યા બાદ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ બલ્ગેરિયા દેશ ની રાજધાની સોફિયા માં કરવામાં આવ્યું હતું.

Image source
  • ફ્લાઇટ માં બેઠેલો એક વ્યક્તિ મુજબ :-

એર ફ્રાન્સની પેરિસથી દિલ્હી એએફ 226 ની ફ્લાઇટને એક પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તેના એક મુસાફરે અન્ય મુસાફરો અને ફ્લાઇટ ક્રૂ સાથે ગેરવર્તન શરૂ કર્યું હતું. તે દાવો કરી રહ્યો હતો કે તેની પાસે કેટલીક અલૌકિક શક્તિ છે અને તે બધાને મારી નાખશે..

Image source

બલ્ગેરિયાના અધિકારીઓએ કહ્યું છે કે ભારતીય સમય મુજબ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ શુક્રવારે રાત્રે સોફિયામાં થયું હતું. રાષ્ટ્રીય તપાસ એજન્સી ભારતીય વ્યક્તિ પર ફ્લાઇટની સલામતીને ધમકી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જો દોષી ઠેરવવામાં આવે તો તેને 10 વર્ષ સુધીની કેદ થઈ શકે છે. ઇમરજન્સી લેન્ડિંગ પછી,

ફ્લાઇટ નો વિડિઓ

shikhar singh

બલ્ગેરિયાની રાષ્ટ્રીય તપાસ એજન્સીના અધિકારી ઇવાએલો એન્જેલોવે કહ્યું કે અમે આ માણસના ઇરાદા અને ક્રિયા બંનેની તપાસ કરી રહ્યા છીએ. જો કે, તેણે આ માણસનું નામ જાહેર કર્યું નથી.

Image source

અહીં આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ OutOfMedia સાથે અને અમારું ફેસબુક પેજ લાઈક કરો.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *