સબસીડી બંધ થયા બાદ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ માં બે વખત વધ્યા, પુરી માહિતી માટે જોવી આ વિડિઓ..

14 ફેબ્રુઆરી, રવિવાર. નવી દર અનુસાર, દિલ્હીમાં 14.2 કિલો ગેસ સિલિન્ડર હવે 15 ફેબ્રુઆરી, સોમવાર (12 AM) થી રાંધણ ગેસ નો ભાવ ₹ 769 થયો.

દેશમાં રાંધણ ગેસના ભાવ જે રીતે વધી ગયા છે અને છેલ્લા બે માસમાં અંદાજે 75 રૂ.નો વધારો થયો છે. તે મુદે રાહુલ ગાંધીએ ટવીટ કરીને આ ભાવ વધારો પાછો ખેચી લેવાની માંગણી કરવાની સાથે કેન્દ્રના મંત્રી અને હાલ ગુજરાતમાં પ્રચાર ઉપર આવેલા સ્મૃતી ઇરાનીની એક જુની તસ્વીર પણ ટવીટ કરી હતી.

ગુજરાત માં રાંધણ ગેસ ભાવ વધારો લિસ્ટ :-

CityFeb 2021Jan 2021
અહમદાબાદ (Ahmedabad) ₹ 776 ₹ 701
અમરેલી (Amreli) ₹ 788.50 ₹ 713.50
આનંદ(Anand) ₹ 775 ₹ 700
અરવલ્લી (Aravalli) ₹ 783.50 ₹ 708.50
બનાસ કઠા ( Banas Kantha ) ₹ 793 ₹ 718
ભરૂચ (Bharuch) ₹ 775 ₹ 700
ભાવનગર (Bhavnagar) ₹ 777 ₹ 702
બોટાદ (Botad) ₹ 782.50 ₹ 707.50
છોટાઉધયપુર (Chhotaudepur) ₹ 783.50 ₹ 708.50
દાહોદ (Dahod) ₹ 796.50 ₹ 721.50
દેવ ભૂમિ દ્વારકા ( Devbhumi Dwarka) ₹ 788 ₹ 713
ગાંધીનગર( Gandhinagar) ₹ 777 ₹ 702
ગીર (Gir Somnath) ₹ 790 ₹ 715
જામનગર (Jamnagar) ₹ 781.50 ₹ 706.50
જૂનાગઢ (Junagadh) ₹ 788 ₹ 713
ખેડા (Kheda) ₹ 776 ₹ 701
કચ્છ (Kutch) ₹ 789.50 ₹ 714.50
મહીસાગર (Mahisagar) ₹ 792 ₹ 717
મેહસાણા (Mehsana) ₹ 777.50 ₹ 702.50
મોરબી (Morbi) ₹ 780 ₹ 705
નર્મદા (Narmada) ₹ 790 ₹ 715
નવસારી (Navsari) ₹ 783.50 ₹ 708.50
પંચ મહાલ (Panch Mahal) ₹ 785 ₹ 710
પાટણ (Patan) ₹ 793 ₹ 718
પોરબંદર (Porbander) ₹ 790 ₹ 715
રાજકોટ (Rajkot) ₹ 774.50 ₹ 699.50
સાબર કંઠ (Sabar Kantha) ₹ 795.50 ₹ 720.50
સુરત (Surat) ₹ 774.50 ₹ 699.50
સુરેન્દનગર (Surendranagar) ₹ 781.50 ₹ 706.50
તાપી (Tapi) ₹ 789 ₹ 714
ડાંગ ( Dang) ₹ 786.50 ₹ 711.50
વડોદરા (Vadodara ) ₹ 775 ₹ 700
વલસાડ (Valsad ) ₹ 788.50 ₹ 713.50
ગેસ સિલિન્ડર ભાવ- ગુજરાત 2021

ભારત સરકાર આ રાંધણગેસ માં ભાવ વધારા પણ ધ્યાન દેવા ની જરૂર છે વધતા જતા ભાવ ને કારણે લોકો તકલીફ માં મુકાઈ જાય છે. લોકો ની નિજી જરૂરિયાત હોવા ના કરણે લોકો એ ફરજીયાત આ લેવું પડે છે. જોવો આ ગુજરાત ના સુપેડી ગામ ની મહિલાઓનો વીડિયો..

Video Create :- news18gujrati

હાલમાં પેટ્રોલના ભાવ 86 રૂપિયા અને ડીઝલના ભાવ 83 રૂપિયા જ્યારે રાંધણગેસ સિલિન્ડર ના ભાવ 770 રૂપિયા થઈ ગયા છે. ત્યારે પરેશ ધાનાણીએ વધતી મોંઘવારી મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા છે.

અહીં આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ OutOfMedia સાથે અને અમારું ફેસબુક પેજ લાઈક કરો.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *