mom-and-children-oom

શું તમે કોરોના પોઝિટિવ છો તો તમારા બાળકોની સલામત રાખવા માટે આ 4 ટિપ્સ અપનાવો…

દેશમાં કોવિડ -19 બીજી લહેર માં ભારત સંકટમાં છે . દરરોજ 3.5 લાખથી વધુ કિસ્સાઓ છે, અહીં ડેથ રેશિયો પણ વધારે છે . આ સ્થિતિમાં લોકોનો ભાગ છે અને સ્વયં આ કોરોના વાયરસમાંથી નિપ્ટેની સંપૂર્ણ પ્રયાસ છે.

ડોક્ટર લોકોના માસ્ક પહેર વાનું કહે છે, અને જે લોકોના ટેસ્ટ પોઝિટિવ આવે છે,પોઝિટિવ દર્દી એ દવાખાનને જવાની જલ્દી ન કરવી જોઈએ, પરંતુ ઘરની અંદર રહેવું જોઈએ. હવે, આવા સમયે, જેનાં નાના બાળકો છે તેમના માતા-પિતા ખૂબ ચિંતિત છે કે જો તેમની કોવિડ -19 પરીક્ષા પોઝિટિવ આવે તો શું થશે? તો અહીં અમે કેટલાક ટિપ્સનો વિચાર કર્યો છે, જે તમારા બાળકોના જાગૃતિ અને સલામત રાખવામાં તમારી મદદ કરશે.

તમે એક અલગ જગ્યાએ શિફ્ટ થય જાઓ

COVID-19 પોઝિટિવ ટેસ્ટ પછીનું સ્ટેપ કમ્પ્લીટ આઈસોલેશન હોવું જોઈએ, તમારા બાથરૂમ, બર્ટન વગેરે સમાવિષ્ટ હોવું જોઈએ. જ્યાં શુધી તમારો ટેસ્ટ નેગીટીવ ના આવે ત્યાં સુધી તેને તમારાથી દૂર રાખો. તમારા બાળકોની આયસોલેશન વિશેની સમજણ આપો અને આ પરિસ્થિતિ વિશે સમજાવો.

ઘર પર માસ્ક પહેરો

કારણ કે તમે તમારા ઘર પર કોરોનટાઇન છો, તેથી તેની ખાતરી કરો કે તમે તમારા માસ્ક પહેરો અને વાઇરસ ફેલાવાથી રોકો કેટલાક માણસો એ દાવો કર્યો છે કે SARs-COV-2 વાયરસ પવનથી ફેલાઈ શકે છે, તેથી તમારા બાળકોને માસ્ક પહેરવા માટે કહેવામાં આવ્યું છે અને તે સ્વાસ્થ્ય જીવન જીની માટેનું કારણભૂત છે.

તમારા બાળકો ને એકલા ના રાખો

આવા કઠિન સમય માં, તમારા બાળકોનો એકલા ન છોડો. ઈન્ટરનેટ ના માધ્યમ થી તમે તેનાસંપર્કમાં રહો અને તે તમારા હેલ્થ વિશેની અપડેટ કરતા રહો. તદુપરાંત એમને વાંચન, રમતની રમત, એક્સરસાઇઝ વગેરેમાં વ્યસ્ત રાખો.

જો તમે એકલા છો? તો તમે કોઈ વિશ્વાસુ માણસ ની મદદ લો

જ્યારે તમે સિંગલ પેરેંટ છો અને તમારા કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, તો પછી તમારા કોઈ પણ વિશ્વાસુ માણસ જે તમારા બાળકોની સારી સંભાળ રાખે તેવી વ્યક્તિ ને તમારા બાળક નું સાંબળ રાખવાનું કહો. તદુપરાંત, જો તમારો બાળક 16 વર્ષ કે તેની વધારે વયનો હોઈ તો કોઈને બોલવા કરતા તમારા બાળકને માર્ગદર્શન આપો.

આ થોડા ઉપાય છે કે જેની મદદથી તમે તમારા બાળકોને કોરોના ના પ્રભાવથી બચાવી શકો છો દરેક સમયે આ વસતો નું ધ્યાન રાખવું જરૂરી છે તેથી તમારા બાળક તેનું જીવન સારી રીતે જીવી શકે અને તેને કોઈ મુસીબત નો સામનો ના કરવો પડે.

અહીં આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ OutOfMedia સાથે અને અમારું ફેસબુક પેજ લાઈક કરો.

Related News